GSSSB Physiotherapist Recruitment 2025-26 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા ફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-૩ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કમિશ્નરશ્રી આરોગ્ય (ગ્રામ્ય)ની કચેરી અંતર્ગત કરવામાં આવશે. કુલ 138 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતી થશે.
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા OJAS પોર્ટલ મારફતે લેવામાં આવી રહી છે. જાહેરાત ક્રમાંક 328/2025-26 હેઠળ આ ભરતી બહાર પાડવામાં આવી છે. શરૂઆતમાં અરજીની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 હતી, પરંતુ સમયમર્યાદામાં વધારો કરીને હવે ઉમેદવારો 15 જાન્યુઆરી 2026 સુધી અરજી કરી શકે છે. ભરતી સંબંધિત તમામ વિગતો અધિકૃત જાહેરાત મુજબ રહેશે.
GSSSB Physiotherapist Recruitment 2025-26 Overview
| વિગતો | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| જાહેરાત ક્રમાંક | 328/2025-26 |
| પદનું નામ | ફિઝિયોથેરાપીસ્ટ |
| વર્ગ | વર્ગ-3 |
| કુલ જગ્યાઓ | 138 |
| વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| ભરતી રીત | સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતી |
| નોકરી સ્થળ | ગુજરાત |
| પગાર | પ્રથમ 5 વર્ષ રૂ. 49,600 ફિક્સ |
| લાયક ઉમેદવાર | પુરુષ અને મહિલા |
| અરજી માધ્યમ | ઓનલાઈન |
| અધિકૃત વેબસાઇટ | ojas.gujarat.gov.in |
GSSSB Physiotherapist Recruitment 2025-26 Important Dates
| ઘટના | તારીખ |
|---|---|
| અરજી શરૂ તારીખ | 09 ડિસેમ્બર 2025 |
| અરજી છેલ્લી તારીખ | 15 જાન્યુઆરી 2026 |
GSSSB Physiotherapist Recruitment 2025-26 Application Fee
| કેટેગરી | ફી |
|---|---|
| બિન અનામત | રૂ. 500 |
| અનામત કેટેગરી / મહિલા | રૂ. 400 |
નોંધ: પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામાં આવશે.
GSSSB Physiotherapist Recruitment 2025-26 Vacancies, Eligibility, Qualification, Age Limit
કુલ જગ્યાઓ:
ફિઝિયોથેરાપીસ્ટ વર્ગ-3 માટે કુલ 138 જગ્યાઓ છે. કેટેગરી પ્રમાણે અનામત લાગુ પડશે.
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારે ભારતની કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપીમાં બેચલર ડિગ્રી મેળવી હોવી જોઈએ.
કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે.
ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન આવશ્યક છે.વધુ માહિતી માટે નોતોફીકેસન વાંચો
ઉંમર મર્યાદા:
23 ડિસેમ્બર 2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
અનામત કેટેગરી, મહિલા, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારોને સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.
GSSSB Physiotherapist Recruitment 2025-26 Selection Process
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી એક તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા આધારે કરવામાં આવશે. પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી થશે.
GSSSB Physiotherapist Recruitment 2025-26 Exam Pattern
પરીક્ષા MCQ પ્રકારની હશે અને CBRT / OMR પદ્ધતિથી લેવામાં આવશે.
Part-A
| વિષય | ગુણ |
|---|---|
| તાર્કિક કસોટી અને Data Interpretation | 30 |
| ગણિતીય કસોટી | 30 |
| કુલ | 60 |
Part-B
| વિષય | ગુણ |
|---|---|
| ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન | 30 |
| સંબંધિત વિષય (ફિઝિયોથેરાપી) | 120 |
| કુલ | 150 |
કુલ પ્રશ્નો: 210
કુલ સમય: 3 કલાક
નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 1/4 ગુણ કપાશે.
GSSSB Physiotherapist Recruitment 2025-26 Import Link
| Notification PDF | Notification |
| ઓનલાઈન ફ્રોમ માટે ની Link | Apply Online |
| ઓફિસીઅલ વેબસાઈટ | OJAS |