Una Nagarpalika Recruitment 2025: ઉના નગરપાલિકા દ્વારા સિટી મેનેજર ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Una Nagarpalika Recruitment 2025

Una Nagarpalika Recruitment 2025: ઉના નગરપાલિકા, જિલ્લો ગિર સોમનાથ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન–2.0 યોજના હેઠળ City Manager (Solid Waste Management) પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી 11 મહિના માટે કરાર આધારિત રહેશે. શહેરમાં કચરા વ્યવસ્થાપન, સફાઈ અને ઘન કચરા સંચાલનને વધુ અસરકારક બનાવવા માટે લાયક અને અનુભવી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. … Read more