SMC Recruitment 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નર્સ અને લેબ ટેકનિશિયન ના પદો પર ભરતી જાહેર

SMC Recruitment 2026

SMC Recruitment 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ શહેરની 50 બેડવાળી હોસ્પિટલોમાં કામ કરવા માટે કરાર આધારિત નોકરી પર સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયનની ભરતી શરૂ કરી છે. આ ભરતીમાં કુલ 10 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં 7 સ્ટાફ નર્સ અને 3 લેબ ટેકનિશિયનની જગ્યાઓ સામેલ છે. આર્ટિકલમાં તમને ભરતીની તમામ મહત્વની વિગતો, અરજી પ્રક્રિયા, લાયકાત … Read more