RCM Ahmedabad Recruitment 2025 – RCM દ્વારા ચીફ ઓફિસર માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ ની જાહેરાત
RCM Ahmedabad Recruitment 2025: RCM Ahmedabad દ્વારા 2025 માટે, કરાર આધારિત Chief Officer (Retired) પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને પૂર્વ સરકારી અધિકારીઓ (Mamlatdar / Deputy Mamlatdar / Deputy Executive Engineer) માટે છે, જે નિવૃત્તિ પામ્યા હોય. તેઓને Patdi Nagarpalika (Surendranagar જીલ્લામાં) ખાતે 11 મહિનાના કરાર સાથે કાર્ય માટે બોલાવવામાં … Read more