Mahuva Municipality Recruitment: મહુવા નગરપાલિકા દ્વારા મેનેજર ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Mahuva Municipality Recruitment

Mahuva Municipality Recruitment: મહુવા નગરપાલિકા, જિલ્લા ભાવનગર દ્વારા વર્ષ 2026 માટે City Manager (શહેર મેનેજર) પદ માટે ભરતી જાહેરાત બહાર આવી છે. આ ભરતી Swachh Bharat Mission Urban-2.0 પ્રોજેક્ટ માટે 11 મહિના કરાર આધારિત છે અને શહેરની નાગરિક સેવાઓ તથા યોજનાઓનું સુચારુ વર્કિંગ શક્ય બનાવવા માટે યોગ્ય પ્રોફેશનલની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. … Read more