IOCL Recruitment 2026: ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ના 500+ વિવિધ પદો પર ભરતી જાહેર
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા વર્ષ 2026 માટે એપ્રેન્ટિસ અધિનિયમ હેઠળ Trade Apprentice, Technician Apprentice અને Graduate Apprentice પદો માટે વિશાળ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 501 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે લાયક ભારતીય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. IOCL ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની … Read more