Indian Navy Recruitment 2026: ઇંડિયન નૈવી દ્વારા 200+ વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Indian Navy Recruitment 2026: ઇંડિયન નૈવી દ્વારા SSC Officer Recruitment 2026 માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ Short Service Commission (SSC) દ્વારા વિવિધ branches (Executive, Technical, Education) માટે કુલ 260 જગ્યા ભરવામાં આવશે. એજન્સી ભારતમાં નૌસેના સેવા આપવાના ઇચ્છુક, લાયક અને યુવા ઉમેદવારોને તક આપી રહી છે. આ ભરતી માટે અરજી … Read more