IAF Recruitment 2025: ઇન્ડિયન એર ફોર્સ દ્વારા ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

IAF Recruitment 2025

IAF Recruitment 2025: ઇન્ડિયન એર ફોર્સ દ્વારા AFCAT 01/2026 ની સૂચના જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ફ્લાઈંગ બ્રાંચ તેમજ ગ્રાઉન્ડ ડ્યૂટી ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ પદો પર અધિકારીઓની પસંદગી કરવામાં આવશે. કોર્સની શરૂઆત જાન્યુઆરી 2027 માં થશે અને લાયક ઉમેદવારો માટે ભારતીય વાયુસેનામાં ઓફિસર બનવાની ઉત્તમ તક ઉપલબ્ધ છે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે … Read more