HNGU Recruitment 2025: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટીચિંગ એન્ડ નોન ટીચિંગ ના પદો પર ભરતી જાહેર
HNGU Recruitment 2025: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા 2025 માટે વિવિધ Teaching અને Non–Teaching પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટી લેવલની નોકરીમાં સ્થિરતા, સારું પગારધોરણ અને કારકિર્દીમાં વિકાસની સારી તક મળે છે. આ ભરતીમાં વિવિધ શાખા અને વિભાગ હેઠળ ખાલી પડેલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારોથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા … Read more