Gujarat University Recruitment 2025–26: ગુજરાત યુનિવર્સિટી દ્વારા 80+ વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Gujarat University Recruitment 2025–26

Gujarat University Recruitment 2025–26: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા વર્ષ 2025–26 માટે વિવિધ વહીવટી (Administrative) પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી Employment Notification No. GU/Admin/2025-26 હેઠળ કરવામાં આવી રહી છે, જેમાં ક્લાસ-I અધિકારીઓથી લઈને ક્લાસ-III ક્લેરિકલ સ્ટાફ સુધીના પદોનો સમાવેશ થાય છે. ખાસ કરીને Junior Clerk માટે મોટી સંખ્યામાં જગ્યાઓ જાહેર કરવામાં આવી … Read more