GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાસ-3 ની જગ્યાઓ પર સ્ત્રીઓ તથા પુરૂષો માટે ભરતી જાહેર
GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2025 માટે નાણાં વિભાગમાં મોટી ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 426 ક્લાસ-3 પદો માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતી ખાસ કરીને હિસાબ, ખજાણા, ઓડિટ અને પ્રશાસન સંબંધિત કાર્યો માટે છે. Sub Accountant, Sub Auditor, Accountant, Auditor, Deputy Treasury … Read more