Agricultural Universities Recruitment 2025: ગુજરાત ની વિવિધ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ સહાયક / ખેતીવાદી મદદનિશ ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Agricultural Universities Recruitment 2025: ગુજરાત રાજ્યની ત્રણ મુખ્ય કૃષિ યુનિવર્સિટીઓ — આનંદ કૃષિ યુનિવર્સિટી (AAU), જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) અને નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) દ્વારા સંયુક્ત રીતે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત નંબર 04/2025 હેઠળ Agricultural Assistant (કૃષિ સહાયક / ખેતીવાદી મદદનિશ) પદ માટે કુલ 156 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. … Read more